To make available Best qualitative machines at competitive price to farmers.
To bring forward advanced technical machines which are not available locally.
To provide training for the optimum use of machines.
To create awareness among farmers for latest technical machines available in the world.
To arrange spare required for any farm machinery locally.
Fast on-site service and delivery of parts to avoid wasting farmer's time during peak season.
To achieve 100% customer satisfaction index by prompt after sale services.
કૃષિ કામગીરી એ વિશ્વનું સૌથી જટીલ કામ છે. ખેતીની વિવિધ કામગીરીમાં આ કઠોરતા અને જોખમ સામેલ છે, જે શહેરીકરણ તરફ દોરી જાય છે, જે ભારત માટે સૌથી મુશ્કેલ પડકારોમાંનો એક છે.
સનરાઈઝ એગ્રીટેક, જમીનની તૈયારીથી લઈને લણણી સુધીની વિવિધ ફાર્મ કામગીરી માટે શ્રેષ્ઠ ઉકેલો પ્રદાન કરવાનો પ્રયત્ન કરે છે.
સનરાઈઝ એગ્રીટેક નિચેની બાબતો માટે સતત પ્રયાસરત છે.
ખેડૂતોને સ્પર્ધાત્મક ભાવે શ્રેષ્ઠ ગુણાત્મક મશીનો ઉપલબ્ધ કરાવવા.
સ્થાનિક સ્તરે ઉપલબ્ધ ન હોય તેવા અદ્યતન ટેકનિકલ મશીન સુલભ કરાવી આપવા.
મશીનોના શ્રેષ્ઠ ઉપયોગ માટે તાલીમ આપવી.
વિશ્વમાં ઉપલબ્ધ નવીનતમ ટેકનિકલ મશીનો માટે ખેડૂતોમાં જાગૃતિ લાવવા.
કોઈપણ ફાર્મ મશીનરી માટે જરૂરી સ્પેર પાર્ટ્સની સ્થાનિક વ્યવસ્થા કરવી.
ટોચની મોસમ વખતે ખેડુતનો સમય બરબાદ ના થાય તે માટે સ્થળ પર ઝડપી સર્વિસ અને પાર્ટ્સ મોકલવા.
100% ગ્રાહક સંતોષનો લક્ષ્ય હાંસલ કરવા તત્કાલ સર્વિસ પુરી પાડવી.